Surya Sinha
થોડા સમય પછી જ્યારે કેટલાંક લોકો સફળતાની અશક્ય ઊંચાઈઓ પર ઊભેલા નજરે પડશે, તો તે લોકો ખૂબ જ પશ્તાશે, જેઓ આજે ’નેટવર્ક માર્કેટિંગ’ના નામ પર મ્હોં મચકોડે છે કેમ કે, આજે સંપન્નતા મેળવવાનું સૌથી સ૨ળ માધ્યમ છે-નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ. ઘણાં બધા લોકો નથી જાણતા કે, શું છે આ નેટવર્ક માર્કેટિંગ અને ના તો જાણવાની ચેષ્ટા કરે છે, જ્યારે નેટવર્ક માર્કેટિંગ એ સુંદર બિઝનેસ છે, જેણે સંસારને સૌથી વધારે કરોડપતિ આપ્યા છે- આગલા કરોડપતિ તમે હોઈ શકો છો, જો બરાબરથી જાણી લીધું કે, શું છે નેટવર્ક માર્કેટિંગ? પ્રખ્યાત વિચારક, પ્રેરક તેમજ માનવ પ્રશિક્ષક સૂર્યા સિન્હા દ્વારા સરળ ભાષાશૈલીમાં લખેલી આ પુસ્તક નેટવર્ક માર્કેટિંગ બિઝનેસથી જોડાયેલા અને જોડાવાની ઇચ્છા રાખવાવાળા બધા લોકો માટે સફળતાનો માર્ગ સાબિત થશે. વાંચો અને જાણો - શું છે નેટવર્ક માર્કેટિંગ?