Surya Sinha
વાર્તાઓ ફક્ત વાંચવા-સાંભળવા માટે જ નથી હોતી, પરંતુ દરેક વાર્તા આપણને કોઈ ને કોઈ સંદેશ અવશ્ય આપે છે.
પ્રસ્તુત પુસ્તકમાં પણ કંઈક આવી જ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમારી પ્રગતિ, સફળતા, સંયમ, આત્મવિશ્વાસ, ધૈર્ય, લક્ષ્ય પ્રાપ્તિ તેમજ સપનાઓને સાકાર કરવાનો સંદેશ આપીને ના ફક્ત તમારો આત્મિક તેમજ માનસિક વિકાસ કરશે, બલ્કે તમારા જીવનના ઉત્થાન માટે તમારા દૃષ્ટિકોણને પૂર્ણ રૂપથી સકારાત્મક કરીને તમારા જીવનને યોગ્ય રસ્તો પણ બતાવશે. આ વાર્તાઓને વાંચીને તમારું આખું જીવન બદલાઈ શકાય છે અને તમે પણ કહેવાઈ શકોછો, એક સફળ વ્યક્તિત્વ.